મઢી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મઢી

સ્ત્રીલિંગ

  • 1

    કુટિર; છાપરી; ઝૂંપડી.

મૂળ

प्रा. मढी (सं. मठिका); સર૰ म.; हिं.

મેંઢી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેંઢી

સ્ત્રીલિંગ

  • 1

    ઘેટી.

મૂળ

प्रा. (सं. मेंढ=ઘેટો); સર૰ म.

મેઢી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેઢી

સ્ત્રીલિંગ

  • 1

    મીઢી; સોનામુખી.