મૂંઢો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂંઢો

પુંલિંગ

  • 1

    સરકટ કે નેતરની એક જાતની ગોળ ખુરસી કે માંચી જેવું આસન.

મેંઢો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેંઢો

પુંલિંગ

  • 1

    ઘેટો.