મણા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મણા

સ્ત્રીલિંગ

  • 1

    ઊણપ; ખામી; ખોટ (મણા રહેવી, મણા રાખવી).

મૂળ

प्रा. मणा (सं. मनाग् )=થોડું