મણિમંડપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મણિમંડપ

પુંલિંગ

  • 1

    શેષનાગને રહેવાનું સ્થાન.

  • 2

    મણિ જડેલો મંડપ; અતિ સુશોભિત સ્થાન.