મણિયારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મણિયારું

નપુંસક લિંગ

  • 1

    મણિયારનો ધંધો.

મણિયાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મણિયાર

પુંલિંગ

  • 1

    મનિયાર; બંગડીનો બનાવનાર એક જાતનો માણસ.

મૂળ

प्रा. मणिआर (सं. मणिकार); સર૰ म. मण्यार