મતદારમંડળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મતદારમંડળ

નપુંસક લિંગ

  • 1

    મતદારોનું મંડળ; ચૂંટણી માટે મતદારોનો નક્કી કરાતો તફો-સમૂહ.