મૃત્યુંજય ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૃત્યુંજય

વિશેષણ

  • 1

    મૃત્યુને જીતનારું; અમર.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    મહાદેવ.