ગુજરાતી

માં મૂતરની 4 મુખ્ય વ્યાખ્યા છે: મૂતર1મૂત્ર2મંતર3મંત્ર4

મૂતર1

નપુંસક લિંગ

 • 1

  પેશાબ.

મૂળ

જુઓ મૂત્ર

ગુજરાતી

માં મૂતરની 4 મુખ્ય વ્યાખ્યા છે: મૂતર1મૂત્ર2મંતર3મંત્ર4

મૂત્ર2

નપુંસક લિંગ

 • 1

  મૂતર; પેશાબ.

મૂળ

सं.

ગુજરાતી

માં મૂતરની 4 મુખ્ય વ્યાખ્યા છે: મૂતર1મૂત્ર2મંતર3મંત્ર4

મંતર3

પુંલિંગ

 • 1

  મંત્ર; દેવ કે કોઈ શક્તિ સાધ્ય કરવાનો ગૂઢ શબ્દ કે શબ્દો.

 • 2

  મંત્રણા.

ગુજરાતી

માં મૂતરની 4 મુખ્ય વ્યાખ્યા છે: મૂતર1મૂત્ર2મંતર3મંત્ર4

મંત્ર4

પુંલિંગ

 • 1

  દેવ કે કોઈ શક્તિ સાધ્ય કરવાનો ગૂઢ શબ્દ કે શબ્દો.

 • 2

  મંત્રણા.

મૂળ

सं.