મૈત્રક ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૈત્રક

નપુંસક લિંગ

  • 1

    મૈત્રી.

  • 2

    લાક્ષણિક મિલન (જેમ કે, તારામૈત્રક).

મૂળ

सं.