ગુજરાતી

માં મૂતરવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: મૂતરવું1મંતરવું2

મૂતરવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    પેશાબ કરવો.

ગુજરાતી

માં મૂતરવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: મૂતરવું1મંતરવું2

મંતરવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    મંત્રથી કાબૂમાં લેવું કે અસર કરવી.

  • 2

    ભરમાવવું; શીખવી રાખવું.

મૂળ

જુઓ મંતર