મુતરાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુતરાણું

વિશેષણ

  • 1

    મૂતરવાની હાજતવાળું.

મૂળ

સર૰ म. मुतरा