મૈત્રિચતુષ્ટ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૈત્રિચતુષ્ટ્ય

નપુંસક લિંગ

  • 1

    મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા: જ્ઞાનીની ભાવનાના એ ચાર પ્રકાર (અધ્યા.).

મૂળ

सं.