મુતરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુતરિયું

નપુંસક લિંગ

  • 1

    મૂતરવાનું વાસણ.

  • 2

    બળદનો મૂતરવાવાળો ભાગ.

મૂળ

મૂતર+ઇયું