મૈત્રીલગ્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૈત્રીલગ્ન

નપુંસક લિંગ

  • 1

    દંપતીમાં મૈત્રીનો ભાવ રહે ત્યાં સુધી તે ચાલે એવી શરતે થતું એક પ્રકારનું લગ્ન; 'કંપેનિયનેટ મૅરેજ'.