મંત્ર ફૂંકવો (કાનમાં) ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંત્ર ફૂંકવો (કાનમાં)

  • 1

    સમજાવવું; ચેતવવું.

  • 2

    મંત્રપ્રયોગ કરી શક્તિ પૂરવી.