મતવાલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મતવાલું

વિશેષણ

  • 1

    માતેલું; મદમસ્ત.

  • 2

    નશામાં ચકચૂર; છાકટું.

મૂળ

दे. मत्तवाल; સર૰ हिं.; म. मतवाला (सं. मत्त ઉપરથી)