મુત્સદ્દી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુત્સદ્દી

પુંલિંગ

 • 1

  હિસાબ રાખનાર; મુનીમ.

 • 2

  રાજદ્વારી પુરુષ; રાજનીતિમાં પ્રવીણ.

 • 3

  લાક્ષણિક ખટપટિયો; દાવપેચ જાણનાર.

વિશેષણ

 • 1

  હિસાબ રાખનાર; મુનીમ.

 • 2

  રાજદ્વારી પુરુષ; રાજનીતિમાં પ્રવીણ.

 • 3

  લાક્ષણિક ખટપટિયો; દાવપેચ જાણનાર.

મૂળ

अ.; સર૰ म; हिं. मुतसद्दी