મત્સ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

મત્સ્ય

નપુંસક લિંગ

  • 1

    માછલું.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક પ્રાચીન પ્રદેશ (રાજસ્થાનમાં જયપુર આસપાસનો).

મૂળ

सं.