મતીલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મતીલું

વિશેષણ

  • 1

    મતિયું; હઠીલું.

મૂળ

'મત' ઉપરથી