મેથકૂટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેથકૂટ

નપુંસક લિંગ

  • 1

    મેથી, રાઈ ઇ૰ મસાલાવાળી એક (દહીં રાયતા જેવી) વાની.

મૂળ

म.