મૈથડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૈથડ

નપુંસક લિંગ

  • 1

    ઊંટનું ટોળું.

મૅથડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૅથડ

સ્ત્રીલિંગ

  • 1

    રીત; પદ્ધતિ; વિધિ; પ્રણાલી.

મૂળ

इं.