મથન ની ગુજરાતીમાં વ્યાખ્યા

મથન

નપુંસક લિંગ

 • 1

  વલોવવું તે.

 • 2

  માથાકૂટ; ગડમથલ; મહેનત.

મૂળ

सं.

મંથન ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંથન

નપુંસક લિંગ

 • 1

  વલોવવું કે વલોવાવું તે.

 • 2

  લાક્ષણિક ઊથલપાથલ; ગડમથલ.

મૂળ

सं.

મૈથુન ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૈથુન

નપુંસક લિંગ

 • 1

  નરમાદાનો સંભોગ.

મૂળ

सं.