મંથર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંથર

વિશેષણ

  • 1

    મંદ; સુસ્ત; જડ.

પુંલિંગ

  • 1

    વલોણાનો રવૈયો.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    મંદર-મંથાચલ; મંદરાચળ; એક પૌરાણિક પર્વત (સમુદ્રમંથનનો રવૈયો).

મૂળ

सं.