મથરાવટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મથરાવટી

સ્ત્રીલિંગ

 • 1

  માથાવટી; સાલ્લો ન બગડે માટે તેના માથા ઉપરના ભાગ નીચે સીવેલો અસ્તરનો કકડો.

 • 2

  માથાના કપડા પર પડેલા તેલના ડાઘા.

 • 3

  માથાનો ભાગ.

 • 4

  આબરૂ.