મથવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મથવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વલોવવું.

અકર્મક ક્રિયાપદ​

  • 1

    મહેનત કરવી.

મૂળ

सं. मथ्; સર૰ म. मथणें; हिं. मथना