મથાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મથાળું

નપુંસક લિંગ

 • 1

  ટોચ.

 • 2

  લખાણનું માથું-શીર્ષક.

 • 3

  પાઘડી.

 • 4

  અંદાજ; આશરો.

મૂળ

સર૰ म. मथळा