મેથિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેથિયું

નપુંસક લિંગ

  • 1

    મેથીનો મસાલો ભરી બનાવેલું અથાણું.

વિશેષણ

  • 1

    મેથી ભરેલું.

મૂળ

'મેથી' ઉપરથી