મૈથિલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૈથિલી

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    સીતા.

  • 2

    બિહારના (દરભંગા પાસેના) એક ભાગની બોલી.

મૂળ

सं.