મેથીના ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેથીના

  • 1

    મેથીના લાડુ.

  • 2

    લાક્ષણિક મિષ્ટાન્ન; ભારે મોટો લાભ. (ઉદા૰ મેથીના કરી મૂક્યા છે, મેથીના ઘાલી મૂક્યા છે.).