મેથીપાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેથીપાક

પુંલિંગ

  • 1

    મેથીના લાડુ.

  • 2

    લાક્ષણિક માર.