મથૂરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મથૂરિયું

નપુંસક લિંગ

  • 1

    (પ્રૌઢ સધવાની) એક જાતની સાડી (ચ.).

મૂળ

'મથૂરા' ઉપરથી