મથોટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મથોટી

સ્ત્રીલિંગ

  • 1

    ઢોરના શિંગડાનો મૂળમાંનો ભાગ.

  • 2

    સાલ્લાના માથા આગળના ભાગ ઉપર ચીકટનો કે વપરાશનો ડાઘ પડે તે; માથાવટી (મથોટી પડવી).

મૂળ

'માથું' ઉપરથી