ગુજરાતી માં મદની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મદ1મદ2

મંદ1

વિશેષણ

 • 1

  ધીમું; ધીરું; થોડું.

મૂળ

सं.

ગુજરાતી માં મદની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મદ1મદ2

મંદું2

વિશેષણ

 • 1

  મંદ; ધીમું; ધીરું; થોડું.

ગુજરાતી માં મદની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મદ1મદ2

મુદ

સ્ત્રીલિંગ

 • 1

  આનંદ.

મૂળ

सं.

ગુજરાતી માં મદની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મદ1મદ2

મૃદુ

વિશેષણ

 • 1

  કોમળ; સુંવાળું.

 • 2

  મધુર.

 • 3

  શ્રુતિના પાંચ પ્રકારોમાંનો એક.

મૂળ

सं.

ગુજરાતી માં મદની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મદ1મદ2

મૃદુ

સ્ત્રીલિંગ

 • 1

  શ્રુતિના પાંચ પ્રકારોમાંનો એક.

ગુજરાતી માં મદની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મદ1મદ2

મેદ

પુંલિંગ

 • 1

  ચરબી.

મૂળ

सं.

ગુજરાતી માં મદની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મદ1મદ2

મદ

પુંલિંગ

 • 1

  કેફ; કેફની ખુમારી.

 • 2

  ગર્વ; તોર.

 • 3

  હાથીના ગંડસ્થળમાંથી ઝરતો રસ.

મૂળ

सं.

ગુજરાતી માં મદની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મદ1મદ2

મદ

પુંલિંગ

 • 1

  વિદ્યા, ધન, કુળ, શીલ, તપ, યૌવન, સત્તા વગેરે નિમિત્તથી પોતે બીજા કરતાં શ્રેષ્ઠ છે એવી બુદ્ધિ (અધ્યા.).

મૂળ

सं.