ગુજરાતી

માં મદઈની 2 મુખ્ય વ્યાખ્યા છે: મદઈ1મૂદઈ2

મદઈ1

પુંલિંગ

  • 1

    દુશ્મન; મૂદઈ.

મૂળ

अ. मुद्दइ

ગુજરાતી

માં મદઈની 2 મુખ્ય વ્યાખ્યા છે: મદઈ1મૂદઈ2

મૂદઈ2

નપુંસક લિંગ

  • 1

    શત્રુ; પ્રતિપક્ષી.

મૂળ

જુઓ મદઈ