મદ્ગુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મદ્ગુ

નપુંસક લિંગ

  • 1

    એક દરિયાઈ પક્ષી.

મૂળ

सं.

મૃદંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૃદંગ

નપુંસક લિંગ

  • 1

    બંને બાજુ વગાડાય તેવું તબલા જેવું એક વાદ્ય.

મૂળ

सं.