મદગળતો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મદગળતો

વિશેષણ

  • 1

    ગંડસ્થળમાંથી મદ ઝરતો હોય તેવો (હાથી).

પુંલિંગ

  • 1

    ગંડસ્થળમાંથી મદ ઝરતો હોય તેવો (હાથી).