ગુજરાતી

માં મદંતીની 2 મુખ્ય વ્યાખ્યા છે: મદંતી1મુદતી2

મદંતી1

સ્ત્રીલિંગ

  • 1

    કરુણા શ્રૃતિનો એક અવાંતરભેદ.

મૂળ

सं.

ગુજરાતી

માં મદંતીની 2 મુખ્ય વ્યાખ્યા છે: મદંતી1મુદતી2

મુદતી2

વિશેષણ

  • 1

    મુદત ઠરાવી હોય તેવું.

  • 2

    મુદતવાળું; અમુક મુદતે થતું કે થયા કરતું.