મુદ્દલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુદ્દલ

નપુંસક લિંગ

  • 1

    મૂળ થાપણ; મૂડી.

મૂળ

સર૰ सं. मूलद; कानडी मैदलु; तेलुगु मोंदल्ल; કે अ. मुदल्लक ઉપરથી? સર૰ म.

મુદ્દલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુદ્દલ

અવ્યય

  • 1

    બિલકુલ; તદ્દન.