મુદ્દામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુદ્દામ

વિશેષણ

 • 1

  ઘણા વખતનું ચાલુ.

મૂળ

अ. मुदाम; સર૰ हिं., म मुदाम

મુદ્દામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુદ્દામ

અવ્યય

 • 1

  વિશેષે કરીને; ખાસ.

 • 2

  નિઃસંદેહ; નક્કી.

 • 3

  સાફ; ખુલ્લું.