મુદ્દામાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુદ્દામાલ

પુંલિંગ

  • 1

    મુદ્દાનો ખાસ મહત્ત્વનો માલ.

  • 2

    ગુનાની સાબિતી રૂપ-પુરાવા તરીકેનો માલ; મૂળ માલ.

મૂળ

મુદ્દો+માલ