મદનબાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મદનબાણ

નપુંસક લિંગ

  • 1

    કામદેવનું બાણ.

  • 2

    એક સુગંધીદાર ફૂલ.