મદમસ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મદમસ્ત

વિશેષણ

  • 1

    મદથી મસ્ત બનેલું; મદોન્મત્ત.