મદમાતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મદમાતું

વિશેષણ

  • 1

    મદથી મસ્ત બનેલું; મદોન્મત્ત.

મુદમાતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુદમાતું

  • 1

    આનંદિત.

મૂળ

सं. मुद्+માતું