મદમાં આવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મદમાં આવવું

  • 1

    ગર્વિષ્ઠ થવું.

  • 2

    તોફાને ચડવું.

  • 3

    (હાથીનું) એવી અવસ્થામાં આવવું કે જ્યારે તેના ગંડસ્થળમાંથી મદ નામનો રસ ઝરે.