ગુજરાતી

માં મદ્રની 6 મુખ્ય વ્યાખ્યા છે: મદ્ર1મૂદર2મૂંદર3મેદુર4મંદર5મંદ્ર6

મદ્ર1

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  (ભારતનો) એક પ્રાચીન પ્રદેશ.

મૂળ

सं.

ગુજરાતી

માં મદ્રની 6 મુખ્ય વ્યાખ્યા છે: મદ્ર1મૂદર2મૂંદર3મેદુર4મંદર5મંદ્ર6

મૂદર2

પુંલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી પાવડો કોદાળી ઇ૰નો એક ભાગ જેમાં હાથો બેસે છે.

ગુજરાતી

માં મદ્રની 6 મુખ્ય વ્યાખ્યા છે: મદ્ર1મૂદર2મૂંદર3મેદુર4મંદર5મંદ્ર6

મૂંદર3

પુંલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી ભેંસના આગલા બે પગ વચ્ચે લબડતો ભાગ.

ગુજરાતી

માં મદ્રની 6 મુખ્ય વ્યાખ્યા છે: મદ્ર1મૂદર2મૂંદર3મેદુર4મંદર5મંદ્ર6

મેદુર4

વિશેષણ

 • 1

  મેદવાળું; ભરાવદાર; ભરચક.

મૂળ

सं.

ગુજરાતી

માં મદ્રની 6 મુખ્ય વ્યાખ્યા છે: મદ્ર1મૂદર2મૂંદર3મેદુર4મંદર5મંદ્ર6

મંદર5

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  એક પૌરાણિક પર્વત (સમુદ્રમંથનનો રવૈયો).

મૂળ

सं.

ગુજરાતી

માં મદ્રની 6 મુખ્ય વ્યાખ્યા છે: મદ્ર1મૂદર2મૂંદર3મેદુર4મંદર5મંદ્ર6

મંદ્ર6

વિશેષણ

 • 1

  ધીમો; ગંભીર (સૂર).

પુંલિંગ

 • 1

  સંગીતના ત્રણ પ્રકારના સ્વરોમાંનો એક.

મૂળ

सं.