મંદરાચલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંદરાચલ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક પૌરાણિક પર્વત (સમુદ્રમંથનનો રવૈયો).

મૂળ

सं.