મદ્રાસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મદ્રાસી

વિશેષણ

  • 1

    મદ્રાસનું.

પુંલિંગ

  • 1

    મદ્રાસ તરફના પ્રદેશનો રહેવાસી.

નપુંસક લિંગ

  • 1

    એક જાતનું લાલ કાપડ.