મદાંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મદાંધ

વિશેષણ

  • 1

    મદથી અંધ બનેલું.

મૂળ

सं. मद +अंध