મદારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મદારી

પુંલિંગ

  • 1

    રીંછ; માંકડાં કે સાપ કેળવી ખેલ કરી બતાવનાર.

મૂળ

સર૰ हिं., म.; (सं. मंत्रकार? કે मुदारी=ઢોંગી)