મૃદાવરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૃદાવરણ

નપુંસક લિંગ

  • 1

    પૃથ્વીની સપાટી પર આવેલું માટીનું પાતળું ઘન આવરણ.

મૂળ

सं.